ભરૂચ: રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાય, 12 ટીમોએ લીધો ભાગ
ટૂર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી વિનામૂલ્યે મોતીયા ઓપરેશન, શબ વાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે
ટૂર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી વિનામૂલ્યે મોતીયા ઓપરેશન, શબ વાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે
વાગરા તાલુકાના દહેજ પોલીસ તેમજ રાજ્યના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે દહેજ પોલીસ મથક ખાતે રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ અંકલેશ્વરની સંસ્કાર દીપ વિદ્યાલયની અંડર-14 અને અંડર-17ની ટીમ ઝળકી શાળાનું નામ રોશન કર્યું હતું
વિલાયત ગામના પ્રજ્ઞેશ પટેલ ગ્રાઉન્ડ ખાતે ગત શનિવારે શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે સમસ્ત ઇલાવ ગામ દ્વારા તૃતીય આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું