જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદારોએ કર્યું ઉત્સાહપૂર્વક મતદાન
ભારત સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે,
ભારત સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે,
મતદારો જે પળની રાહ જોતાં હતા, તે ઘડી આવી ગઈ છે.
પ્રથમ વાર ચૂંટણી પૂર્વે મતદારો બુથ ની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માતે ભરુચ ચૂંટણી પંચ દ્વારા તમારા મતદાન મથકને જાણો કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું
આમ તો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે.
લોકશાહીના સૌથી મોટા તહેવાર લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ છે. ફરી એકવાર મતદારોના મતની શક્તિ જોવા મળશે.