ભરૂચભરૂચ : કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપનીએ ખેતરમાં દીવાલ બનાવી માર્ગ બંધ કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ..! ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: મોગરાવાડીમાં ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી,બે કાર અને ત્રણ બાઇકને નુકસાન વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. By Connect Gujarat 22 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જવાહરબાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલની દીવાલ નમી પડી ! ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે. By Connect Gujarat 22 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : શાળામાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીને ઈજા વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat 19 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : જાફરાબાદના ગીરીરાજ ચોકમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત, 5થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ... અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું. By Connect Gujarat 26 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઉત્તર ચીનમાં પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ, 14 લોકોના મોત, 37 ઘાયલ ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં મંગળવારે એક પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે By Connect Gujarat 20 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના કાવા ગામના વણકરવાસમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી... ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી. By Connect Gujarat 17 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી વચ્ચે ટેકનીકલ હાઈસ્કૂલની દિવાલ ધરાશાયી, તંત્રની કામગીરી સામે સવાલ..! વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી કરવામાં આવી રહી છે. By Connect Gujarat 21 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ધોળીકુઈ બજારના મોગલપુરામાં જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ થઈ ધરાશાયી, જાનહાનિ ટળી... ધોળીકુઈ બજાર સ્થિત મોગલપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ અચાનક ધરાશાયી થતાં લોકોમાં નાસભાગ મચી હતી. By Connect Gujarat 25 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn