ભરૂચ ભરૂચ : ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરાયું... ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ ભરૂચ-અંક્લેશ્વર દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 26 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતું જંબુસરનું કાવા ગામ, ગ્રામજનોની દયનીય હાલત... હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. આ સમયમાં પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય છે By Connect Gujarat Desk 21 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: રાધનપુરના ભાડીયા ગામે પીવાના પાણીની પારાયણ, પ્રચાર અર્થે પહોંચેલા નેતાજીને લોકોએ ઘેર્યા રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી By Connect Gujarat Desk 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત પર જળ સંકટનો ખતરો, રાજ્યના જળાશયોમાં બચ્યુ છે માત્ર આટલું જ પાણી! રાજ્ય પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે અને જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે. By Connect Gujarat Desk 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરના સાવજોને પાણીની તંગી ન પડે એ માટે વન વિભાગ દ્વારા કરાયુ સરાહનીય કાર્ય એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે. By Connect Gujarat Desk 13 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉનાળાના પ્રારંભે જ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી માટે વલખાં, જુઓ ગ્રામજનો કેવો કરે છે સંઘર્ષ..! બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણી અને ખેતી માટે સમસ્યા સર્જાય છે. By Connect Gujarat Desk 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રવણ ચોકડી ખાતે પાણીની પરબનો પ્રારંભ કરાયો... શ્રવણ ચોકડી વિસ્તારમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ઉનાળામાં તરસ્યા લોકો માટે પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય આ ખોરાક તમને શરીરમાં પાણીની કમી નહીં થવા દે, ઉનાળામાં તેને ચોક્કસપણે તમારા આહારનો ભાગ બનાવો. ડિહાઈડ્રેશનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. By Connect Gujarat 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ઉનાળાના પ્રારંભે જ લીલીયા પંથકમાં પાણીનો પોકાર, પાણી પુરવઠા કચેરીમાં મહિલાઓનો હલ્લાબોલ… અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે. By Connect Gujarat Desk 27 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn