ગુજરાત ચોટીલામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે શિવમંદિરમાં પાણી ભરાયા સુરેન્દ્રનગરના ચોટીલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ રોડના વરસાદી પાણી ભોળાનાથના સુખનાથ મહાદેવ મંદિરમાં ફરી વળ્યા હતા By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કુદરતનું ચમત્કારીક સ્વરૂપ:આશ્ચર્ય સાથે વિચારવા મજબૂર કરે તેવો પ્રશ્ન..? નારિયેળમાં પાણી કોણે ભર્યું? કુદરતે એવી ઘણી વસ્તુઓ બનાવી છે જે ચમત્કારથી ઓછી નથી.ઘણીવાર કોઈને આશ્ચર્ય થાય છે કે ભગવાન આ વસ્તુઓ બનાવવામાં કેવી રીતે સફળ થયા હશે. By Connect Gujarat 28 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ઘેડ પંથકના 40 ગામોને પૂરના પાણીથી બચાવવા પ્રોજેક્ટનો અમલ, સર્વેની કામગીરી શરૂ કરાય... જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: વંથલીનો સાબલી ડેમ રૂલ લેવલ નજીક, નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના જૂનાગઢના વંથલી પંથકમાં આવેલ સાબલી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની વિપુલમાત્રામાં આવકના પગલે નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે By Connect Gujarat 10 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કસક સર્કલ નજીક વરસાદી પાણી સાથે ગટરનું પ્રદુષિત પાણી ફરી વળ્યું ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો By Connect Gujarat 30 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરાયું... ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ ભરૂચ-અંક્લેશ્વર દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતું જંબુસરનું કાવા ગામ, ગ્રામજનોની દયનીય હાલત... હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. આ સમયમાં પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય છે By Connect Gujarat 21 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: રાધનપુરના ભાડીયા ગામે પીવાના પાણીની પારાયણ, પ્રચાર અર્થે પહોંચેલા નેતાજીને લોકોએ ઘેર્યા રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી By Connect Gujarat 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત પર જળ સંકટનો ખતરો, રાજ્યના જળાશયોમાં બચ્યુ છે માત્ર આટલું જ પાણી! રાજ્ય પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે અને જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે. By Connect Gujarat 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn