ભરૂચ: વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ
ભરૂચ શહેરમાં આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
ભરૂચ શહેરમાં આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગના અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, દર દાયકામાં વરસાદના દિવસોમાં સરેરાશ 0.23 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં 5 જૂનની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી તા. 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આહ્લાદક નજારો જોવા મળ્યો હતો