અથિયા શેટ્ટી આજે 4 વાગ્યે કેએલ રાહુલની દુલ્હન બનશે,લગ્નમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા
અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ તેમના લગ્નના સમાચારમાં છે.
અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ તેમના લગ્નના સમાચારમાં છે.
ભાવનગરના પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
વડોદરા નજીક આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સાથે પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી.
શહેરના કલાકાર કિશન શાહના લગ્નપ્રસંગે મતદાન જાગૃતિ સંદેશો આપતી ફુલની વિશાળ રંગોળી બનાવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જિલ્લાના વેરાવળમાં દરિયા પટ્ટી વિસ્તારમાં માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતો ભીડીયા ખારવા સમાજ દાયકાઓથી સમૂહ લગ્ન યોજી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.
સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિતે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે 5000 દીકરીઓના ભાઈ બનવાના સંકલ્પ લઈ પ્રથમ 32 દીકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો.