Connect Gujarat

You Searched For "Weight Loss"

આ બધી સમસ્યાથી રાહત મેળવવા માટે કરો આ સરસવ તેલનો ઉપયોગ, જાણો તેના અનેક ફાયદા

24 Nov 2022 7:35 AM GMT
સરસવના દાણામાંથી ઉત્પાદિત મસ્ટર્ડ તેલનો ભારતીય ભોજનમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.

C R પાટીલ આયુર્વેદિક સારવાર લઈ પરત ફર્યા , ઉતાર્યું ૬ કિલો વજન

19 Sep 2022 8:40 AM GMT
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદમાં નેચરોપથીની સારવાર લઈને રવિવારે સુરત ફર્યા છે.

ઝડપી વજન ઘટાડવા માટે આજથી આ નિયમોનું કરો પાલન

18 Sep 2022 6:48 AM GMT
વધતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી. એકવાર તમારું વજન વધી જાય પછી તમારે સખત મહેનત કરવી પડશે. આ માટે સંતુલિત આહાર લો અને દરરોજ કસરત કરો

વધતા વજનને નિયંત્રિત કરવા પીવો આ ખાસ પીણું,પેટની ચરબીને ઓળવામાં કરશે મદદ

21 Aug 2022 9:13 AM GMT
એક વાર વધી જતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી.પરંતુ આ માટે આહાર અને જીવનશૈલીમાં ધરખમ ફેરફારો કરવા પડશે

વજન ઘટાડવા માટે 'સાત્વિક આહાર' સૌથી ફાયદાકારક, તમારે પણ કરવું જોઈએ તેનું સેવન

11 Jun 2022 9:57 AM GMT
નિષ્ણાતોના મતે, આહારમાં ફાઈબર અને છોડ આધારિત ખોરાકની માત્રા વધારવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે..

વધતાં વજનને ઓછું કરવા માટે આ ખાસ પીણું રોજ ખાલી પેટ પીઓ..!

1 Jun 2022 8:15 AM GMT
જો તમે ઝડપથી વધેલા વજનને ઓછું કરવા માંગો છો, તો તમારે આ ખાસ પીણું દરરોજ ખાલી પેટ પીવું જોઈએ. તેનાથી સ્થૂળતામાં તો રાહત મળે છે

ઉનાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે આ સ્મૂધીને ડાયટમાં સામેલ કરો

27 March 2022 7:40 AM GMT
ઉનાળાની ઋતુમાં તડકા અને ભેજને કારણે આપણે વધુ પાણી પીવાનું કે અન્ય આરોગ્યપ્રદ પીણાં લેવાનું વલણ રાખીએ છીએ.

ઝડપી વજન ઘટાડવા માટે દરરોજ સવારે ખાલી પેટ આ પીણાં પીવો

22 March 2022 8:33 AM GMT
વજન ઘટાડવું એ સરળ બાબત નથી. નિયમિત વ્યાયામ સાથે, તંદુરસ્ત આહારનું સેવન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હૃદયના સ્વાસ્થ્યથી લઈને વજન ઘટાડવા સુધી, જાણો સ્ટ્રોબેરી ખાવાના ફાયદા

13 March 2022 6:55 AM GMT
સ્ટ્રોબેરીનો ઉપયોગ ઘણીવાર વિવિધ વાનગીઓને સજાવવા માટે કરવામાં આવે છે. આ સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે

જેઓ વજન ઓછું કરવા માગે છે તેઓ આ મગની દાળ ટિક્કી અજમાવી શકે છે, જાણો રેસિપી

7 March 2022 9:06 AM GMT
પ્રસંગને વધુ વિશેષ બનાવવા માટે, લોકો પકોડા, દહીં-વડા, ચાટ અને સમોસા જેવી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરે છે.

વજન ઘટાડવા માટે કાળા મરીની ચા છે ફાયદાકારક

23 Feb 2022 10:41 AM GMT
કાળા મરીએ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનું એક છે. તે ભોજનનો સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો કરે છે.

જીરાના પાણીથી લઈને લીંબુ પાણી સુધી, આ 4 પ્રકારના ડિટોક્સ પીણાં વજન ઘટાડવામાં થશે ઉપયોગી

21 Feb 2022 7:24 AM GMT
મેદસ્વિતાથી પીડિત લોકો માટે પાણી ઘણીવાર દવા તરીકે કામ કરે છે. તમારા શરીરના વજનને પાણી કરતાં વધુ સારી રીતે નિયંત્રિત કરી શકતું નથી.