જૂનાગઢ : ગીર પંથકમાં વન્યજીવોના ડર વચ્ચે કડકડતી ઠંડીમાં ખેતરમાં પાક રક્ષણ માટે ખેડૂતો બન્યા મજબુર
જૂનાગઢ ગીર પંથકમાં સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઉંઘ ઉડી ગઈ.....
જૂનાગઢ ગીર પંથકમાં સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઉંઘ ઉડી ગઈ.....
રીંછે મહિલા પર હુમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી રીંછના હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે
દીપડાના અચાનક હુમલાથી વાડામાં રહેલા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં 16 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી
ખેત મજૂરે પોતાના વ્હાલસોયા બાળકોને વન્ય પ્રાણીઓથી બચાવવા માટે અનોખી પહેલ કરી છે, બે ખાટલા ઉપર લોખંડનું પાંજરું બનાવીને બાળકોને સુરક્ષિત કરવાનો નવતર કિમીયો અજમાવ્યો
ભરૂચના જંબુસર તાલુકાના છીદ્રા તેમજ ઝામડી ગામે છેલ્લા 20 દિવસથી જંગલી પશુ આંતક મચાવી રહ્યા છે.રાતના સમયે બકરાનું મારણ કરી અંધારામાં ઓઝલ થઈ જાય છે
અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે. વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. હવે તો દિપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે..
અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વનીયર પ્રાણીનું મોત થયું