ગીર સોમનાથ : સુત્રાપાડાની પરિણીતાનો વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ, વન વિભાગમાં ખળભળાટ
વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
નાગરવાડા પટેલ ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોનો મોરચાએ ગત મોડી રાત્રે મહિલા ભાજપના મિહલા કાઉન્સિલરના નિવાસ સ્થાને પહોંચી ભારે હોબાળો મચાવ્યો
આજના સમયમાં સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલાજ ગેરફાયદા છે જેનો લાભ કેટલાક લોકો ઉઠાવે છે
અંકલેશ્વરના અડોલ ગામે પાણીનો વિકટ પ્રશ્ન, બે મહિનાથી ગામમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ
હિન્દુ પૌરાણિક માન્ય અનુસાર પતિના દીર્ધ આયુષ્ય માટે પત્નીઓ દ્વારા વડ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે
ભરૂચ શહેર તથા જિલ્લામાં વહેલી સવારે મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જ્યાં પ્રથમ વરસાદમાં જ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો,