ભરૂચભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વોકાથોનું આયોજન કરાયું વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 09 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મહિલા દિવસ નિમિત્તે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નારી શક્તિઓનું કરાયુ સન્માન અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતહું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું કારણ કે મારી જીંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોના આશીર્વાદ છે : પીએમ મોદી નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે 'આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પહેલા કર્ણાટકમાં વિદેશી સહિત બે મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર કર્ણાટકના હમ્પી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીં ઈઝરાયલની એક 27 વર્ષીય પર્યટક અને એક હોમસ્ટે ચલાવનારી મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: 108 ઇમરજન્સી સેવાની મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી વિશ્વ મહિલા દિવસની કરી ઉજવણી આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી કટીંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોરોનાકાળમાં આર્થિક તંગી આવી તો આ મહિલા જાતે જ બની સ્કૂલવાન ચાલક, વિશ્વ મહિલા દિવસે નિહાળો વિશેષ અહેવાલ કોરોનાકાળમાં આર્થિક તંગીના કારણે સ્કૂલવાન ચાલક પતિની મદદ કરવા મહિલા જાતે ડ્રાઇવિંગ શીખી હતી અને આજે પતિ પત્ની બન્ને સ્કૂલ વાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વુમન્સ ડે નિમિત્તે આરોગ્યલક્ષી સેમિનાર યોજાયો... ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે મહિલાઓ માટે આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 07 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરત: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા મહિલા દિવસ નિમિત્તે નારી સંગમ કાર્યક્રમ યોજાયો By Connect Gujarat 10 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn