વડોદરા: નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં કામદારનું બેદરકારીના કારણે મોત,પોલીસે તપાસ શરૂ કરી
નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે.
નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારને સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજયું હતું
અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા.
જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે.
શહેર કોંગ્રેસ દ્વારા અદાણીના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો જોડાયા હતા