ગુજરાતઅમરેલી : સાતમું પગાર પંચ સહિતની માંગણીઓના મુદ્દે હેડ પોસ્ટ ઓફિસના કર્મીઓની હડતાળ... અમરેલી જિલ્લા હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. By Connect Gujarat 13 Dec 2023 15:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં AAP, BTP અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો... ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગરબાડા ગામે યોજાયો હતો. By Connect Gujarat 23 Nov 2023 15:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : હિંમતનગર ખાતે નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરાયું, શ્રમિકોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન.... જિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Nov 2023 16:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઘારી APMCનું પરિણામ થયું જાહેર, ભાજપની ભવ્ય જીત થતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ.... By Connect Gujarat 05 Aug 2023 21:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જેટકો કર્મી-ઇજનેરોનું પડતર પ્રશ્ને વર્ક-ટુ-રૂલ આંદોલન, અચોક્કસ મુદ્દતે હડતાળની પણ ચીમકી..! જેટકો કર્મચારી અને ઇજનેરોએ પડતર પ્રશ્નો સંદર્ભે વર્ક-ટુ-રૂલ આંદોલનની શરૂઆત કરી ભરૂચ ખાતે સુત્રોચ્ચારો સાથે દેખાવો કર્યા હતા, By Connect Gujarat 24 Jun 2023 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : GIDCની શક્તિ ઇન્સ્યુલેટેડ વાયર્સ કંપનીએ 15 કામદારોને નોટીસ આપ્યા વિના છૂટા કર્યા, કામદારોમાં રોષ... By Connect Gujarat 14 Jun 2023 21:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : સાવરકુંડલામાં જનસેવા કેન્દ્રના આઉટસોર્સ કર્મીઓની વીજળીક હડતાળ, અરજદારોને હાલાકી...! સાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat 05 Jun 2023 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : કતલખાને લઇ જવાતા 3 ગૌવંશને પાટડી પોલીસ અને બજરંગ દળના કાર્યકરોએ મુક્ત કરાવ્યા... સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ અને બજરંગ દળની ટીમ દ્વારા ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ગૌવંશ તસ્કરો પાસેથી 3 ગૌવંશને બચાવ્યા હતા. By Connect Gujarat 12 May 2023 16:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળુ બાળી કર્યો વિરોધ,જુઓ શું છે કારણ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. By Connect Gujarat 05 May 2023 12:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn