અમરેલી : સાતમું પગાર પંચ સહિતની માંગણીઓના મુદ્દે હેડ પોસ્ટ ઓફિસના કર્મીઓની હડતાળ...
અમરેલી જિલ્લા હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
અમરેલી જિલ્લા હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગરબાડા ગામે યોજાયો હતો.
જિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેટકો કર્મચારી અને ઇજનેરોએ પડતર પ્રશ્નો સંદર્ભે વર્ક-ટુ-રૂલ આંદોલનની શરૂઆત કરી ભરૂચ ખાતે સુત્રોચ્ચારો સાથે દેખાવો કર્યા હતા,
સાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.