રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, WTCના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સુરત બ્રાઈટર બીના 2100 બાળકોએ એક સાથે મળીને કેલ્ક્યુલેટર વગર જ સરવાળા બાદબાકી ગુણાકાર સહિતના લાંબા પ્રશ્નોનું હાથની આંગળીના ટેરવે સોલ્યુશન આપ્યું
સુરતની મહિલાએ વેસ્ટમાંથી 18 થીમ પર 3 લાખ ટૂકડાઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.લોકો જે વસ્તુને ફેંકી દેતા હોય છે,
અયોધ્યામાં દીપોત્સવમાં આજે નવો રેકોર્ડ સર્જાયો હતો. રામ કી પૌડી સહિત 55 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સરયુ નદીના કિનારે ભવ્ય નજારો જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા ભક્તો આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા.
સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
કેન વિલિયમ્સનની (133*) રેકોર્ડ સદી અને વિલ યંગની (60*) શાનદાર ઇનિંગ્સના આધારે, ન્યુઝીલેન્ડે શુક્રવારે હેમિલ્ટનમાં બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે,