ભરૂચ : નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રૂ. 18 કરોડના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા...
ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વન અધિકાર હેઠળ 559 પત્ર એનાયત કરવામાં આવ્યા હતા,
ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વન અધિકાર હેઠળ 559 પત્ર એનાયત કરવામાં આવ્યા હતા,
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચના વાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યાયલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા. 9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે
આજેરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં જન નાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
રાજપીપળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીનું કરાયું ભુમિપુજન.