ભરૂચ: GNFC ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી,અનેક લોકોએ કર્યા યોગાસન
ભરૂચના GNFC ગ્રાઉન્ડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો અને નગરજનો જોડાયા હતા
ભરૂચના GNFC ગ્રાઉન્ડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો અને નગરજનો જોડાયા હતા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ડાંગ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.
લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.