ભાદરવી-પૂનમના મેળાનો "શુભારંભ" : અંબાજી ધામમાં ઊમટ્યું માઈભક્તોઓનું ઘોડાપૂર...
આજથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રસમા અંબાજીના ધામમાં વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
આજથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રસમા અંબાજીના ધામમાં વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી વિવિધ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીજીના દર્શને પહોંચ્યા, કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
આજરોજ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં દુંદાળાદેવની આરાધના કરવામાં આવી હતી
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય ધામમાં શ્રાવણી અમાસના રોજ વિશ્વ શાંતિ તથા લોક ઉદ્ધાર માટે માટીથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો
જંબુસરના કાવી-કંબોઇ ખાતે ઊમટ્યું માનવ મહેરામણ, 12 વર્ષ બાદ યોજાયેલ દુર્લભ સંયોગે શિવભક્તો ઉમટ્યા
સેવાશ્રમ રોડ પર આવેલ અતિપૌરાણીક શ્રી નિલકંઠ મહાદેવ મંદિરેથી ફરસરામી દરજી સમાજ દ્વારા પરંપરાગત પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.