ભરૂચ: GNFC ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા યોજાઈ
યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગાસન સ્પર્ધા યોજાઇ
યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગાસન સ્પર્ધા યોજાઇ
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત શાળાના બાળકો યોગનું મહત્વ સમજે તે હેતુથી યોગા કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જ્યારે નવું વર્ષ આવે છે, ત્યારે ઘણા લોકો તેમના જીવનમાં ઘણા ફેરફારો કરવા માટે સંકલ્પ લે છે. જીવનને સ્વસ્થ રીતે જીવવું પણ ખૂબ જ જરૂરી છે. તેથી, જો તમે પણ સ્વસ્થ જીવન ઇચ્છો છો, તો આગામી વર્ષમાં તમારી દિનચર્યામાં 5 સરળ વસ્તુઓ કરવાની આદત બનાવો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડ 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો-યોગવીરો રહ્યા ઉપસ્થિત
યોગાસન શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને લવચીકતા વધારે છે. નિયમિત યોગાભ્યાસ હૃદયને સ્વસ્થ રાખવા, પાચન, રક્ત પરિભ્રમણ અને હાડકાંને સુધારવા માટે ફાયદાકારક બની શકે છે. યોગ કરવાથી મેટાબોલિઝમ સુધરે છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તારીખ 29 નવેમ્બર રવિવારના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની SVMIT કોલેજ ખાતે 600થી પણ વધારે યોગસાધકોએ વહેલી સવારે સાથે મળીને યોગ પ્રાણાયામ અને ધ્યાન કર્યું હતું.
શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ એ એક ઉત્તમ ઉપાય છે. દરરોજ 20 થી 30 મિનિટ કસરત કરીને તમે ઘણા સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો.