ગીર સોમનાથ : ધંધામાં સેટ ન થવા દેવાની રીસે પિસ્તોલ વડે યુવક પર ફાયરિંગ, હત્યારો હરિદ્વારથી ઝડપાયો...
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ભરચક એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર મચી છે
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ભરચક એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર મચી છે
હિંમતનગરના વક્તાપુરમાંથી ગુરુવારે ત્રણ દિવસથી ગુમ ગામના જ 25 વર્ષીય યુવકની લાશ કૂવામાંથી મળતાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે
પ્રેમ સબંધમાં યુવતી ના પાડતા IT એન્જિનયર યુવકે ફેક ID બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા મેલ કર્યો હતો.
સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતી નગરમાંથી 3 ઇક્કો કારના સાયલન્સરની ચોરીમાં સંડોવાયેલ આરોપીને એલસીબીએ આમોદ પોલીસ સ્ટેશન ખાતેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જી.આઈ.ડી.સી.માં આવેલ એક વિસ્તારમાં બાજુમાં રહેતી ૧૨ વર્ષીય બાળકીને પાડોશી યુવાને બોલાવી તેને ચોકલેટ લેવા માટે ૧૦ રૂપિયા આપ્યા હતા
સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં અપઘાતની ઘટના સામે છે. પરિણીત યુવાને ઘરકંકાસમાં ટ્રેન નીચે પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી