ભરૂચ: જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળેફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસ તપાસ શરૂ
ભરૂચના જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.
સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો,માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જીન ઉપર ચઢી ગયો હતો,જેના કારણે રેલ વ્યવહાર ખોરવાય ગયો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ સમય દરમિયાન તેમણે ઘણી મોટી જાહેરાતો કરી છે.
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગના સાગરીતે યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા યુવક પર અગાઉ થયેલા ઝઘડાની અદાવતે 5 જેટલા શખ્સોએ ચાકુથી હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભરૂચના જંબુસરમાં વૃક્ષ પર પશુઓ માટે ચારો પાડવા ચઢેલ યુવાનનું કરંટ લાગતા વૃક્ષ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું