ભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત
જિલ્લામાં કાકાના હુલામણા નામથી ખ્યાતિ પ્રાપ્ત એવા સ્વ.જયેશ અંબાલાલ પટેલના નામે ઝાડેશ્વર ખાતે શિક્ષણ સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
જિલ્લામાં કાકાના હુલામણા નામથી ખ્યાતિ પ્રાપ્ત એવા સ્વ.જયેશ અંબાલાલ પટેલના નામે ઝાડેશ્વર ખાતે શિક્ષણ સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરના દરેક વ્યક્તિ તણાવ મુક્ત થાય જે લક્ષને લઇ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નવ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે.
BAPS સંસ્થા દ્વારા મહિલા દિનની ઉજવણી મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભ લીધો
ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા સુરક્ષિત ભારત સડક સુરક્ષા મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર.. જય કપિશ તિહુ લોક ઉજાગર, હનુમાન ચાલીસાની દરેક પંક્તિ આપણી અંદર નવી ઉર્જાનો સંચાર કરે છે.
વિશ્વ ગાયત્રી મંદિર-ઝાડેશ્વર ખાતે નર્મદા જયંતીની ઉજવણી, દાંડિયા બજાર-નર્મદા માતા મંદિરે યોજાયા ધાર્મિક કાર્યક્રમ