ભરૂચ: તવરા રોડ પર ટર્ન લેતી કાર સાથે બાઈક ધડાકાભેર ભટકાય, અકસ્માતની ઘટના CCTVમાં કેદ
બાઈક ચાલક ઝડપથી આવી રહ્યો હતો ત્યારે કારે અચાનક વળાંક લીધો હતો. પરિણામે બાઈક સીધી કાર સાથે અથડાઈ ગઈ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ..
બાઈક ચાલક ઝડપથી આવી રહ્યો હતો ત્યારે કારે અચાનક વળાંક લીધો હતો. પરિણામે બાઈક સીધી કાર સાથે અથડાઈ ગઈ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ..
અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક પર સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર યુવકની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ
ઇક્કો કારને ટ્રક ચાલકે બચાવવા જતા ઉભેલ ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની થઈ નહતી પરંતુ ત્રણેય વાહનોમાં નુકશાન પહોંચ્યું
ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 લોકોને કાળ ભરખી ગયો
અંકલેશ્વર ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજરોજ તેમની બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે દોડતા ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી
ભરૂચના ઝઘડિયાના ધારોલી ગામ તરફ જતા માર્ગ પર કાર પલટી જતા કારમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.
કેનેડાના વાનકુવર શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. શહેરમાં એક શેરી ઉત્સવ ચાલી રહ્યો હતો, તે દરમિયાન એક અનિયંત્રિત વાહન ખૂબ જ ઝડપે આવ્યું હતું
સમી-રાધનપુર હાઇવે પર બેફામ દોડી રહેલી એસ.ટી.બસના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 મુસાફરોને કાળ ભરખી ગયો