ગુજરાત ગુજરાતની No. 1 ભેંશ... : એક દિવસમાં સૌથી વધુ દૂધ આપતી અમરેલીની ભગરી ભેંશ… ગુજરાત રાજ્યની સૌથી કદાવર અને સૌથી વધારે દૂધ આપતી ભેંસ... ભેંસનું નામ પણ ભગરી By Connect Gujarat 27 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાવરકુંડલાના વિજયનગર નજીક બ્રિજ ધોવાઈ જતાં લોકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર..! અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 04 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને વ્યાપક આર્થિક નુકશાન,સરકાર સહાય ચુકવે એવી માંગ અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે By Connect Gujarat 07 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: શ્રાવણ માસના પ્રારંભે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ કાળઝાળ મોંઘવારી સામે શાકભાજીના ભાવોમા ચાર ચાર ગણો વધારો થતાં ઘર કેમ ચલાવવું તેવી મુશ્કેલીઓ વચ્ચે ગૃહણીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે By Connect Gujarat 01 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મુખ્યમંત્રીએ લાઠીના આંગણે નિર્માણધીન જળ સંચય યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું... અમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. By Connect Gujarat 06 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : આંબે ઝૂલતી કેસર કેરીઓ કમોસમી વરસાદના કારણે ખરી પડી, ખેડૂતોની હાલત કફોડી.. પલટાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને નુકશાન કમોસમી વરસાદના કારણે કેરીના ઉત્પાદનને પર અસર By Connect Gujarat 22 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : દુધાળાના નારાયણ સરોવરમાં પાંચ યુવા "જીંદગી"ઓ ડુબી, તમામ લાઠીના રહેવાસી લાઠીના દુધાળા ગામના નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરો ડૂબ્યા, તમામના મૃતદેહ મળ્યા By Connect Gujarat 26 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મહિલા ગ્રાહક ચિતલ નાગરિક બેન્કમાં ભુલી ગઈ 40 ગ્રામ સોનું, જુઓ પછી શું થયું..! ચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો By Connect Gujarat 16 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમરેલી : ગામ ધુમાડો બંધ કરી સમૂહ ભોજનની અનોખી પંરપરા, વૃંદાવન ધામ આવી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુ... રામપરા ગામનું વૃંદાવન ધામ 100 વર્ષ પુરાણું ધાર્મિક સ્થળ લોકોમાં આસ્થાનું અનેરું મહત્વ ધરાવતું કેન્દ્ર વૃંદાવન ધામ By Connect Gujarat 13 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn