Connect Gujarat

You Searched For "ક્રાઇમ"

“ચાહે કુછ ભી હો’ હું આમરણ ઉપવાસ ચાલુ જ રાખીશ, રેપિસ્ટનો 6 મહિનામાં જ ફાંસીનો કાયદો બનાવો: સ્વાતિ

3 Dec 2019 6:04 AM GMT
સ્વાતિ માલિવાલનું ટ્વિટ: ભલે ગમે તે થાય, પોલીસ અને કેન્દ્ર ગમે તેટલા પ્રયત્નો કરે, મારા આમરણાંત ઉપવાસ હર હાલમાં ચાલુ...

જામનગર : ખાણીપીણીની લારી પર થયેલા ઝગડાનો કરૂણ અંજામ, યુવાનની હત્યા

1 Dec 2019 9:55 AM GMT
જામનગરમાં સાત રસ્તા નજીક નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં પાંચ લોકોએ ભેગા મળી યુવાનની હથિયારના ઘા મારી હત્યા કરી નાંખતા ચકચાર મચી છે. જામનગર માં સાત...

સુરત સાવકો પિતા બન્યો હેવાન, 11 વર્ષીય પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ

1 Dec 2019 7:36 AM GMT
સુરતમાં સમાજને લજાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાવકા પિતાએ જ 11 વર્ષીય પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી છે. પત્નીએ પોતાના પતિને કઢંગી હાલતમાં જોતાં...

વડોદરા : નવલખી ગ્રાઉન્ડમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી 2 શખ્સો ફરાર, પોલીસે શરૂ કરી તપાસ

29 Nov 2019 3:50 PM GMT
વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં 2 નરાધમોએ 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. હાલ સમગ્ર બનાવ અંગે રાવપુરા...

દાહોદ : તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ લોકોની ઘાતકી હત્યા

29 Nov 2019 2:30 PM GMT
દાહોદ સંજેલી તાલુકાના તરકડા મહુડી ખાતે એક જ પરિવારના છ લોકોની કરપીણ હત્યાથી ચકચાર મચી છે. હત્યારાઓએ પતિ, પત્ની અને તેમના ચાર સંતાનોના ગળા કાપી નાંખી...

સાબરકાંઠા : પ્રાંતિજમાં તસ્કરોનો તરખાટ, એક જ રાત્રિમાં તૂટ્યા 4 મકાનના તાળાં

29 Nov 2019 6:37 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરો એક જ રાત્રિમાં 4 મકાનોના તાળાં તોડી આશરે 1.10.000 કિંમતની રોકડ રકમ...

વડોદરા: 14 વર્ષની માસુમ સગીરા સાથે બે નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

29 Nov 2019 6:20 AM GMT
દુષ્કર્મના બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં 2 નરાધમો દ્વારા 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે...

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા કેમરૂન ગેંગના આરોપીની કરાઈ ધરપકડ

28 Nov 2019 10:52 AM GMT
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ફરીયાદીને નોકરી આપવાના બહાને રુપિયા31,98,215 ના જોબ ફ્રોડકેસમાં દિલ્લી ખાતેથી આરોપીને પકડી પાડવામાં સાયબર...

અરવલ્લી : વાંટડા ટોલ પ્લાઝા નજીક લકઝરી બસમાં લૂંટફાટ : ત્રણ મુસાફરો ઘાયલ

11 Nov 2019 3:38 AM GMT
અરવલ્લી જિલ્લામાં આવેલાં વાંટડા ટોલ પ્લાઝા નજીકથીપસાર થતી લકઝરી બસમાં ચઢી ગયેલાં લુંટારૂઓને મુસાફરો સાથે મારપીટ કરી તેમના કિમંતીસામાનની લૂંટ ચલાવી...

અરવલ્લી : ભિલોડાના નિવૃત LIC કર્મચારીની જિંદગીભરની કમાઈ લૂંટાઈ

9 Nov 2019 10:25 AM GMT
બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાઅરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિચિથરેહાલ હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે.જિલ્લામાં તસ્કર ટોળકી...

સુરત : માત્ર 7 સેકન્ડમાં જ મોબાઈલ આંચકી ગઠિયો થયો ફરાર, સીસીટીવી આવ્યા સામે

29 Oct 2019 10:39 AM GMT
સુરતશહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસના ડર વિના લૂંટારુઓ અને ચોર બેફામ બન્યા છે.શહેરમાં પાકીટ માર, ચેઇનસ્નેચિંગના ઘણા કિસ્સાઓ પણ બહાર આવ્યા છે, ત્યારે...

નેત્રંગ: આડાસબંધની રીશે કરાઇ કરપીણ હત્યા

29 Oct 2019 10:28 AM GMT
નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે પત્ની સાથેના આડાસબંધની રીશ રાખી પ્રેમીના માથે પાવડાની મુંદેર મારી તેને મોતને ઘાટ ઉતારી પતિ ફરારથયા નો કિસ્સો પ્રકાશમાં...