સુરત: ઉધના પોલીસે 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને લીલા ગાંજાના છોડ મળી રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યો
ટ્રેન પસાર થયા બાદ ટોયલેટ નજીકના બાકડાં પર 2 બિનવારસી ટ્રોલી બેગ નજરે પડતા રેલ્વે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.
તાપી જિલ્લાની પોલીસ ટીમને મળતા 573 કિલોના ગાંજાના જથ્થા સાથે પંજાબ પાસિંગની ટ્રકને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તાપીના ઉચ્છલ નજીક બેડકી નાકા પાસેથી ઝડપી 3 પરપ્રાંતીય ઇસમોનની અટકાયત કરી હતી