ભરૂચ: પોકસો કોર્ટે પરિણીત પ્રેમિકાની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારી
કોર્ટે પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.....
કોર્ટે પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.....
તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું.....
મદ્રેસાના મૌલવીએ હીંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતના લિંબાયતની 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો..
સુરત શહેરમાં શિક્ષિકાને બિમાર પતિની સારવારના બહાને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહની હાલત જોતા દુષ્કર્મની શંકા દર્શાવી હતી. ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં માત્ર 14 વર્ષની ઉંમર ધરાવતી સગીરાને હત્યા કરવાની ધમકી આપી 2 યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી
શ્રમજીવી પરિવારની યુવતી પર બળાત્કારના આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. વધુમાં, ફરિયાદીને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો