વડોદરા: હવે નંદેસરી નજીક પણ પોલીસકર્મીને ટ્રકથી કચડવાનો પ્રયાસ,પોલીસે 2 આરોપીની કરી ધરપકડ..
ચોરીનો સામાન ભરેલી ટ્રકનો પીછો કરતી પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા પીસીઆર વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો..
ચોરીનો સામાન ભરેલી ટ્રકનો પીછો કરતી પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા પીસીઆર વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો..
જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો રૂપિયા 1.32 લાખની કિંમતનો જથ્થો તેમજ પીક વાહન મળી અંદાજે રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
કુલ રૂપિયા 2.18 લાખના મુદ્દામાલ સાથે સોહેલ હસનઅલી પટેલ અને સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે...
ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પરના મીઠીરોહર તેમજ અન્ય 2 આરોપીઓને અમરેલી અને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા
બોગસ ચલણી નોટ અને માર્કશીટ રેકેટમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાતા હતા. જેમાં પાસ થયાનું પ્રમાણપત્ર માટે વિદ્યાર્થી દીઠ ₹25000 વસુલાતા હતા.