અંકલેશ્વર: મોતાલી ગામે ભાથીજી- બળિયા દેવના મંદિરના પાટોત્સવની કરાય ઉજવણી
અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળીયાદેવ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળીયાદેવ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા
અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરમાં સાળંગપુરવાળા કષ્ટભંજન દાદાની આબેહૂબ પ્રતિમાનું સ્થાપન કરાયું છે...
શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો 29માં પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા
પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી
શ્રી સિકોતર માતાજીને કુળદેવી તરીકે પૂજતા માઈભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારી ધન્યતાનો અનુભવ કર્યો
માલઢોરોનું માતાજી રક્ષણ કરતા હતા. ત્યારબાદ પરંપરાગત રીતે આહીર સમાજ દ્વારા બીલીયાઇ માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું