ગુજરાત અમરેલી : શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાથી ચકચાર,શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ આચર્યું,નરાધમની ધરપકડ હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે.ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી By Connect Gujarat Desk 28 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સોશિયલ મીડિયાના જમાનામાં 2 સગીરોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ,અશ્લિલ વિડીયો પણ બનાવ્યા ! આજના સોશિયલ મીડિયાના જમાનામાં ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરા સાથે બે સગીરોએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. By Connect Gujarat Desk 17 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : તળાજાના આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધરપકડ આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ: ગઢડાના એક ગામમાં કૌટુંબિક ભાઈએ જ 13 વર્ષની માસૂમ બહેનને ચૂંથી નાખી દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું By Connect Gujarat Desk 08 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : બાળકી સાથે દુષ્કર્મના આરોપીને આજીવન "કારાવાસ", 29 દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 29 દિવસમાં જ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn