ભરૂચ: રાયફલ એશો.દ્વારા શુટિંગ ચેમ્પિયનશીપ યોજાય,SP ડો.લીના પાટીલે કરાવ્યો પ્રારંભ
ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો
રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીએ માછી સમાજે વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ટ્રેનિંગ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો
રૂચમાં આજરોજ વહીવટી તંત્ર દ્વારા ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13 હજાર જેટલા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે, ત્યાં તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં પાણીનો કાળો કહેર વર્તી રહ્યો છે.