ભરૂચ: ગોપાલક મંડળ દ્વારા 8મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 12 યુગલોએ પ્રભુતામાં મંડ્યા ડગ
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે સતત આઠમાં વર્ષે ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે સતત આઠમાં વર્ષે ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાલિયા-વાડી સ્ટેટ હાઇવે પર ડહેલી ગામની કિમ નદી પર 60 વર્ષ જુનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે જેના પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે.
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઇ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહીત હિન્દૂ સંગઠનોએ કલેકટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના જુના તવરાના ગ્રામજનો સુખમય અને નીરોગી રહે તે હેતુસર ગામના વડીલો દ્વારા ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વાગરાના નાદીડા ગામે ચાલતી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો
ભરૂચ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજ કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી બસ પલટી જતા મચી જતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે