ભરૂચ : NH 48 પર નબીપુર નજીક ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત
ભરૂચ નેશનલ હાઇવે ઉપર નબીપુર નજીક લક્ઝરી બસ અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં 3થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.
ભરૂચ નેશનલ હાઇવે ઉપર નબીપુર નજીક લક્ઝરી બસ અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં 3થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.
ભરૂચના સ્ટેશન રોડ પર પાંચબત્તી નજીક રીક્ષા ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા હતા.
ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવાયું હતું
ભરૂચની શ્રી કે જે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં સેમિસ્ટર-2 માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીને કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો
અંકલેશ્વરના બાકરોલ, ઝઘડિયાના કરાડમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યા બાદ હવે વાલીયામાં શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 5 જેટલી ગ્રામ પંચાયતોની પાણી સમિતિને ચેકનું વિતરણ કરાયું હતું.