સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા સંત શ્રી દેશળ ભગતધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળથી વાજતેગાજતે દર્શનીય શોભાયાત્રા નીકળી
સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળથી વાજતેગાજતે દર્શનીય શોભાયાત્રા નીકળી
૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી સમગ્ર દેશમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જવાહર નવોદય વિદ્યાલય પુના રીજન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 2 દિવસીય કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક વિવાહ બાબતે કેસ ચાલી રહ્યો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
લકુલીશ યોગાલય લાઇફ મિશનના પ્રણેતા અને યોગગુરૂ રાજર્ષિ મુનીનું દેહાંત થતાં સમગ્ર દેશ અને દુનિયામાં રહેલા તેમના અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાય
ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં ટીપુંય પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી હતી.