ભારતનું લોકપ્રિય હિલસ્ટેશન એટલે મહાબળેશ્વર, ચોમાસામાં પ્રાકૃતિક સૌંદર્ય તમારું મન મોહી લેશે, તો બનાવો ફરવા જવાનો પ્લાન !!
માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા માટે આવે છે. મહાબળેશ્વરનું શિવ મંદિર પણ ખૂબ જ લોકપ્રિય ગણાઈ છે
માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા માટે આવે છે. મહાબળેશ્વરનું શિવ મંદિર પણ ખૂબ જ લોકપ્રિય ગણાઈ છે
તમે મુસાફરી પર જાવ છો તો સૌથી પહેલા તો તમે તમારી દવાને સાચવીને મૂકી રાખો. જેવી કે બેચેની, ઉલ્ટી થવી, માથાનો દુખાવો, જેવી મુશ્કેલીઓ પડી શકે છે.
મોટા ભાગે રજાના દિવસોમાં લોકોને બહાર જવાનું થતું હોય છે અથવા તો ઓફિસના કામ માટે બહાર આવવા જવાનું થતું જ હોય છે.
અમુક લોકો હોય જેને ચોમાસામાં ફરવા જવું ખૂબ જ ગમતું હોય છે. ચોમાસામાં ફરવ જવાની મજા જ કઈક અલગ આવે છે.
ઓક્ટોબર મહિનો એટલે ફરવા જવા માટેનો બેસ્ટ મહિનો, કારણ કે આ મહિનામાં ઠંડીની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે.
વિદેશમાં ફરવા જવુ કોને ના ગમે? ફરવાના શોખીન લોકો ફરવા માટે નવા નવા દેશની શોધ કરતાં જ હોય છે. પરંતુ ફરવા માટે વિઝાની જરૂર પડે છે
ભારતના ટુરિઝમને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇન્ડિયન રેલવેનું IRCTC સમયાંતરે અવનવા ટુર પેકેજીસ જાહેર કરતું રહે છે.
શ્રાવણના ચોથા સોમવારથી વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ- બનારસ- વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ થશે.