વડોદરાવડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..! વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. By Connect Gujarat Desk 09 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 04 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું. By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ, યુવકે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ યુવતી પર હુમલો વડોદરા સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે મહિલાઓનો હોબાળો,પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી. By Connect Gujarat Desk 02 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાસલમાન ખાનને ધમકી આપનાર યુવકે પ્રસિદ્ધિ મેળવવા માટે કરી હતી જોખમી હરકત,પોલીસે કરી પૂછપરછ બોલીવુડ ભાઈજાન સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને મળ્યો હતો... By Connect Gujarat Desk 15 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : જાહેર બાંધકામોની ગુણવત્તાના અનુસરણ માટે GERI દ્વારા સંસોધન, 6.14 લાખ નમૂના ચકાસી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કરી જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે. By Connect Gujarat Desk 11 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત... વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 10 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પાદરાના ચમારા પુલ પાસે ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવાનોને ટક્કર મારતા ત્રણેયનાં કરૂણ મોત પાદરામાં ચમારા પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા By Connect Gujarat Desk 08 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn