વડોદરા : ઉત્તરાયણમાં ગળું કપાતા તેમજ ધાબા પરથી નીચે પટકાતા ચાર લોકોએ જીવ ગુમાવ્યા
એક દિવસમાં દોરીથી ગળા કપાવાના 20 જેટલા બનાવો બન્યા હતા,તો 10 જેટલા વ્યક્તિઓ ધાબા પરથી પડી જતા ઘાયલ થયા હતા.એક જ દિવસમાં ચાર વ્યક્તિઓએ ઉત્તરાયણ પર્વના કારણે જીવ ગુમાવ્યા