વડોદરા : ચૂંટણી પૂર્વે રાવપુરા ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લએ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ મેળવ્યા...
રાવપુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લને ઉમેદવારી મળતા આજે તેઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ લેવા તેઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા