વડોદરા : કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં "સાંસદ ખેલ સ્પર્ધા"નું સમાપન કરાયું
ઉપસ્થિત આગેવાનોના હસ્તે તમામ ખેલાડીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત આગેવાનોના હસ્તે તમામ ખેલાડીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ભક્તિ ખાક્કરે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી ટ્રેકિંગ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં જોડાયેલી છું.
વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા-2022નો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો
આશા ફેસીલીટેટર બહેનોને છેલ્લા બે માસથી ઈન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું નથી. તેમજ 3 મહિનાથી 50%નો વધારો પણ ચૂકવવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે.
મૃતકના બહેન નેહલ શર્માએ જ્યાર સુધી આદર્શ શર્માને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો
વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ
22 લાખની વસતી વચ્ચે માત્ર 8 સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ GPCB દ્વારા પણ વડોદરા કોર્પોરેશનને નોટિસ પાઠવાઈ ૨૨.૭૫ ટકા ડ્રેનેજનુ પાણી નદી-નાળામાં છોડી દેવાઈ છે