Connect Gujarat
ગુજરાત

વલસાડઃ સંજાણ અને પુનાટ ખાતે ગ્રામ પંચાયત દ્વારા કરાયું ક્રિકેટ ટુર્નામેન્ટનું

વલસાડઃ સંજાણ અને પુનાટ ખાતે ગ્રામ પંચાયત દ્વારા કરાયું ક્રિકેટ ટુર્નામેન્ટનું
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ અને પુનાટ

ગ્રામ પંચાયત આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

હતો.

આ અવસરે મંત્રીએ મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ

પાઠવતાં જણાવ્યું હતું કે, ક્રિકેટના ખેલાડીને

જ્યાં પણ સ્થાન મળે ત્યાં તેનું કામ ખંત અને ચપળતાપૂર્વક નિભાવવાનું હોય છે.

રમતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટીમને વિજય અપાવવા માટે મહેનત કરતા હોય છે

તેમ તમને જે જગ્યાએ તક મળે ત્યાં આજ સિદ્ધાંતથી કાર્ય કરશો તો સફળતા અવશ્ય મળશે.

મંત્રીએ ગ્રામજનોને સંપ અને સહકારની ભાવનાથી રહેવા

અનુરોધ કરી ગામના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. પોતાના મોબાઇલથી મીસકોલ

કરી સી.એ.એ.ના સમર્થન માટે સૌને અપીલ કરી હતી. આ કાર્યક્રમોમાં સંબંધિત ગામના સરપંચો, ગ્રામજનો, ક્રિકેટપ્રેમીઓ હાજર

રહ્ના હતા.

Next Story