જાપાનમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, PMએ ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી
જાપાનમાં ગઈકાલે રાત્રે આવેલા 7.5 ની તીવ્રતાના ભૂકંપથી લોકો હજુ પણ પીડાઈ રહ્યા છે. ભૂકંપ બાદ જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામી આવી.
જાપાનમાં ગઈકાલે રાત્રે આવેલા 7.5 ની તીવ્રતાના ભૂકંપથી લોકો હજુ પણ પીડાઈ રહ્યા છે. ભૂકંપ બાદ જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામી આવી.
હજુ હમણાં સુધી આફ્રિકન પેન્ગ્વિન દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારાની શાન ગણાતા હતા, પણ હવે આ વાત ભૂતકાળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
ભારત અને રશિયા વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ઝડપ આપનાર ચેન્નઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર પર તાજેતરમાં થયેલી ચર્ચા બંને દેશો માટે ઐતિહાસિક પગલું માની શકાય.
નવા નિયમ મુજબ TPS ધારકો, પેરોલ પર આવેલા લોકો અને પેન્ડિંગ TPS અરજદારો માટે વર્ક પરમિટની માન્યતા હવે તેમના ઓથરાઈઝ સ્ટે મુજબ એક વર્ષ અથવા તેનાથી ઓછી રાખવામાં આવશે.
અમેરિકાની પ્રિડિક્શન માર્કેટ સ્ટાર્ટઅપ ‘કલ્શી’ને ક્રિપ્ટો ફર્મ પેરાડિગમના નેતૃત્વમાં એક અબજ ડોલરનું રોકાણ મળ્યા બાદ કંપનીનું વેલ્યુએશન 11 અબજ ડોલર પાર થયું છે.
ISSની કામગીરી 2030–31 પછી સમાપ્ત થવાની છે, અને એ સમય બાદ ભારત તેમજ રશિયા પોતાના નવા અંતરિક્ષ સ્ટેશનોને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરવાની તૈયારીમાં છે.
ઉત્તરપૂર્વીય કોલંબિયામાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. કોલંબિયા સરકારે નેશનલ લિબરેશન આર્મી (NLA) ને દોષી ઠેરવી છે, જે 1960 ના દાયકાથી કોલંબિયામાં સક્રિય માર્ક્સવાદી ગેરિલા દળ છે.