UAE એ પાકિસ્તાનીઓને વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો, શું બીજા દેશો પણ આવું કરશે?
યુએઈમાં રહેતા પાકિસ્તાનીઓ ગુનાખોરીમાં મોટાપાયા પર રોકાયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને આ સિવાય તે ટુરિસ્ટ અને વિઝિટર વિઝાનો દૂરુપયોગ કરતાં હોવાનું જણાયું છે.
યુએઈમાં રહેતા પાકિસ્તાનીઓ ગુનાખોરીમાં મોટાપાયા પર રોકાયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને આ સિવાય તે ટુરિસ્ટ અને વિઝિટર વિઝાનો દૂરુપયોગ કરતાં હોવાનું જણાયું છે.
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે દિતવાહ વાવાઝોડું હજુ વધુ શક્તિશાળી બનવાની શક્યતા છે અને આગામી 12 કલાકમાં તેનો દબદબો વધીને વધુ વિનાશ સર્જી શકે છે
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (MIT)ના નવા અભ્યાસ મુજબ, AI ટેકનોલોજી દેશમાં કુલ નોકરીઓમાંથી લગભગ 12 ટકા નોકરીઓનું સ્થાન લે તેવી ક્ષમતા ધરાવે છે.
વ્હાઇટ હાઉસ નજીક થયેલા ગોળીબારની ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને કડક ઈમિગ્રેશન નીતિઓ તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે.
નેપાળ રાષ્ટ્ર બેન્કએ 100 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડી છે, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા ભારતના વિસ્તારોને પોતાના ગણાવી દર્શાવ્યા
બેઇજિંગસ્થિત એરોસ્પેસ કંપની લિંગકોંગ ટિયાનશિંગ એવું હાઇપરસોનિક પેસેન્જર પ્લેન વિકસાવી રહી છે, જે મેક-16 (અવાજની ગતિ કરતાં 16 ગણી ઝડપ) સુધી ઉડી શકે.
તાલિબાન સરકારે અચાનક પાકિસ્તાની વિમાનો માટે પોતાનું એરસ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી પાકિસ્તાન તરફ આવતી અને ત્યાંથી જતી તમામ ફ્લાઇટ્સ પર સીધી અસર પડી છે
ટ્રમ્પે આ હુમલાખોરને 'જાનવર' ગણાવતા આ ઘટના આતંકી હુમલો હોવાનું જાહેર કર્યું છે. શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે.