New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/maxresdefault-41.jpg)
અંકલેશ્વરના ગાર્ડન સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી સુરત રાજ જીલ્લા જૈન દશા ઓસવાળ સહાયક મંડળ સંચાલિત યુવા ફોરમ દ્વારા આયોજીત યુવા પ્રિમિયર લીગ -2016નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સુરત, વાપી, વલસાડ, ભરૂચ સહિતના જીલ્લાઓ માંથી સમાજના યુવાઓ એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને અંકલેશ્વર વિભાગના યુવા સભ્યો દ્વારા યુવા પ્રિમિયર લીગ -2016માં ભાગ લેવા બદલ સભ્ય ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.