આમોદમાં જેડીયુની ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ

New Update
આમોદમાં જેડીયુની ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ

આમોદનાં દરબારી હોલ ખાતે જેડીયુની ચૂંટણી લક્ષી બેથક મળી હતી. અને આવનાર વિધાનસભાની ચૂંટણી અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Advertisment

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષોએ પોતાની સક્રિયતા વધારી દીધી છે. ત્યારે આમોદમાં જેડીયુએ પણ દરબારી હોલ ખાતે કાર્યકર્તાઓ ની એક બેઠક યોજી હતી.publive-imageજેમાં જેડીયુનાં આમોદ તાલુકાનાં પ્રમુખ એમ.બી.પંડયા, શાંતીલાલભાઇ, બી.ટી.એસ. સેનાનાં આમોદ તાલુકાનાં પ્રમુખ ગીરીશભાઇ માછી તેમજ મોટી સંખ્યમાં બી.ટી.એસ. સેનાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.