આવતી કાલે ઉજવાશે રમઝાન ઈદ : ગુજરાત ચાંદ કમિટીની જાહેરાત

New Update
આવતી કાલે ઉજવાશે રમઝાન ઈદ : ગુજરાત ચાંદ કમિટીની જાહેરાત

રમઝાનના પવિત્ર મહિનાના અંતે સમગ્ર મુસ્લિમ સમુદાય આવતી કાલે ઈદની ઉજવણી કરશે. આજે સાંજે ગુજરાત ચાંદ કમિટીએ ચાંદ દેખાયની જાહેરાત કર્યા બાદ આવતી કાલે ભરૂચ સહિત સમગ્ર ભારત દેશમાં રમઝાન ઈદ ઉજવવામાં આવશે.

publive-image

આ વખતે રમઝાન મેં મહિનામાં આવતી હોય 40 થી 45 ડીગ્રીમા પણ મુસ્લિમ સમાજે રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી. અને અંતે રમઝાન ઈદ આવતા સમગ્ર મુસ્લિમ સમાજ માં એક અનેરી ખુશી જોવા મળી હતી.