ગુરૂપૂર્ણિમા અને માં ભગવતી રુકમામ્બાજીની ૫૦મી પૂણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ

New Update
ગુરૂપૂર્ણિમા અને માં ભગવતી રુકમામ્બાજીની ૫૦મી પૂણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ

ગુરૂપૂર્ણિમા અને માં ભગવતી રુકમામ્બાજીની ૫૦મી પૂણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ

ભરૂચ ખાતે ૨૪મી જુલાઈ ૨૦૧૬ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શ્રી દત્તોપાસક યુવા પરિવાર દ્વારા આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પ સવારે ૯:00 થી ૧:૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવ્યો હતો.

ગુરૂપૂર્ણિમા અને માઁ ભગવતી રુકમામ્બાજીની ૫૦મી પુણ્યતિથી પાવન અવસરે આયોજીત આ બ્લડ ડોનેશનમાં મોટી માત્રામાં લોકોએ ભાગ લઈને તેને સાર્થક બનાવ્યો હતો.