“ચાહે કુછ ભી હો’ હું આમરણ ઉપવાસ ચાલુ જ રાખીશ, રેપિસ્ટનો 6 મહિનામાં જ ફાંસીનો કાયદો બનાવો: સ્વાતિ

New Update
“ચાહે કુછ ભી હો’ હું આમરણ ઉપવાસ ચાલુ જ રાખીશ, રેપિસ્ટનો 6 મહિનામાં જ ફાંસીનો કાયદો બનાવો: સ્વાતિ

સ્વાતિ માલિવાલનું ટ્વિટ: ભલે ગમે તે થાય, પોલીસ અને કેન્દ્ર ગમે તેટલા પ્રયત્નો કરે, મારા આમરણાંત ઉપવાસ હર હાલમાં ચાલુ રહેશે.

જ્યાં સુધી કેન્દ્ર

આખા દેશ માટે એવી સિસ્ટમ નહીં બનાવે કે બળાત્કાર કરનારને દર 6 મહિનામાં ફાંસી આપવામાં આવે ત્યાં સુધી હું ઊભી થઈશ નહીં.

હું પહેલા રાજઘાટ

અને પછી સીધી જંતરમંતર જઈ રહી છું. જય હિન્દ.

દિલ્હી મહિલા આયોગના

અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દેશભરમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને બળાત્કારના

વિરોધમાં આજે ભૂખ હડતાળ પર ઉતરશે. સ્વાતિ માલીવાલ આજથી જંતર મંતર પર ભૂખ હડતાલ પર

બેસશે.

માલીવાલના જણાવ્યા

અનુસાર, એક અઠવાડિયામાં છોકરીઓ અને મહિલાઓની સતત અટકાયત બાદ

હત્યાના કિસ્સા દેશભરમાંથી બહાર આવી રહ્યા છે. છતાં પણ સરકાર કડક કાયદા બનાવી રહી

નથી.

ફક્ત સખત કાયદો જ આવા કિસ્સાઓને રોકી શકે છે. અને એ જ માંગને લઈને હું ભૂખ હડતાલ કરી રહી છું. જ્યાં સુધી મારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

Read the Next Article

અંકલેશ્વર : પ્રતિન ચોકડી વિસ્તારમાં દુકાનદાર પર 2 ઇસમોનો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ રામેશ્વર ફેન્સી દુકાનમાં વેપારીને અજાણ્યા બે ઈસમો માર માર્યો હોવાની ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

New Update
MixCollage-12-Aug-2025-08-39-PM-4418

અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ રામેશ્વર ફેન્સી દુકાનમાં વેપારીને અજાણ્યા બે ઈસમો માર માર્યો હોવાની ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

https://www.instagram.com/reel/DNQc9k1pgnU/?utm_source=ig_web_copy_link&igsh=MWJjMWJjYW40azAybA==

અંકલેશ્વરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસની બીક રહી નહીં હોય તે રીતે એક વેપારીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ રામેશ્વર ફેન્સી દુકાનમાં વેપારીને અજાણ્યા બે ઈસમો અચાનક  ઝઘડો કરી મારમાર્યો હતો.આ મારામારીમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.જેમાં બે ઈસમો દુકાનમાં પ્રવેશી દુકાનદાર ઉપર તૂટી પડી તેને માર મારી રહ્યા છે.બનાવ અંગેની જાણ વેપારીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.આ મામલામાં સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories