Connect Gujarat

જાણો કેવી રીતે કામ કરશે રૂ. 2000 ની નોટમાં લાગેલ NGC ચીપ

જાણો કેવી રીતે કામ કરશે રૂ. 2000 ની નોટમાં લાગેલ NGC ચીપ
X

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 500 અને 1000 ની નોટોને બંધ કરીને તેની જગ્યાએ 500 અને 2000 ની નવી નોટો બહાર પાડવાનો નિર્ણય 8 નવેમ્બરના રોજ લીધો હતો.આ નવી નોટોમાં NGC નામની ચીપ લાગેલી હશે જે ભ્રષ્ટાચાર અટકાવવમાં મહત્વની ભૂમિકા ભજવશે.

સોશ્યિલ મીડિયા પર હાલમાં થઇ રહેલ ચર્ચા અનુસાર શુ 2000 ની નવી નોટમાં NGC ચિપ હશે ? અને જો હશે તો તે કેવી રીતે કામ કરશે.

NGC ચીપની વિષેશતાઓ આ પ્રમાણે હોય શકે છે.

રૂ.2000 ની નવી નોટ 'State of the Art Nanotechnology' થી બનાવવામાં આવશે જેમાં NGC (NENO GPS CHIP) નામની ચીપ લગાવવામાં આવી શકે છે .

આ ચીપથી નોટનું લોકેશન જાણી શકાશે.

NGC ને કામ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતની જરૂર પડતી નથી.

NGC સિગ્નલ રીફ્લેક્ટરની રીતે કામ કરે છે જયારે સેટેલાઈટ લોકેશન માટે NGCને સિગ્નલ આપે ત્યારે NGC સિગ્નલ મળતાની સાથે જ લોકેશન રિફલેકશન આપી ને જાણ કરે છે.

આ ચીપ દ્વારા થતા લોકેશન રીફ્લેકસનથી મોટા પાયા પર રાખેલ કાળા નાણાંનું લોકેશન મેળવી શકાશે.

આ ચીપનો નાશ કરવો શક્ય નથી.

આ ચીપ દ્વારા અપાતા સિગ્નલને પણ રોકવું શક્ય નહિ હોય.

NGC ને 120 મીટર જમીન ના નીચે મૂકી દેવામાં આવે તો પણ આ ચીપ એકટીવેટ જ રહેશે.

હવે જોવું રહ્યું કે RBI દ્વારા 2000 ની નોટ બહાર પાડવા માં આવશે તેમાં NGC નો ઉપયોગ થશે કે નહિ.

Next Story
Share it