Connect Gujarat
ગુજરાત

જાણો ક્યાં લાગી મરચા ભરેલી ટ્રકમાં આગ

જાણો ક્યાં લાગી મરચા ભરેલી ટ્રકમાં આગ
X

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં મરચા ભરેલી ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગતા નાશભાગ મચી ગઈ હતી.

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં મરચા ભરેલ ટ્રકમાં કોઈ કારણોસર ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. બીજી તરફ ફાયર બ્રિગેડ ને જાણ થતા લાશ્કરોએ લાયબંબા સાથે દોડી આવીને વિકરાળ આગમાં લપેટાયેલી ટ્રક પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

Next Story