• લાઇફસ્ટાઇલ
વધુ

    જાણો ભરૂચમાં ક્યાં આવશે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન 

    Must Read

    ભુજ : કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું સીએમના હસ્તે ભૂમિપુજન

    કચ્છ જિલ્લાના ભુજ ખાતે નિર્માણ પામનારી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભુમિપુજન કરાયું હતું. 

    ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

    ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ...

    સુરત : બેંક મેનેજર યુવક અને તબીબ યુવતીએ કર્યા અનોખી રીતે લગ્ન

    સાંપ્રત સમયમાં લગ્ન સમારંભોમાં થતો ખર્ચ કેટલાય પરિવારોને પોસાાતો નથી ત્યારે અમદાવાદની તબીબ યુવતી અને સુરતના બેંક મેનેજરે સાદાઇથી...

     

    બોલીવુડના કિંગ શાહરુખ ખાન સામે તેઓની આગામી ફિલ્મ “રઇસ” ને લઈને અમદવાદમાં ભારે વિરોધ થયો હતો,જોકે આગામી સમયમાં રઇસ ફિલ્મના પ્રમોશન અર્થે કિંગ ખાન ભરૂચ આવશે તેમ જાણવા મળ્યુ છે.

    TV ના નાના પડદાથી અભિનયની શરૂઆત કરનાર શાહરુખ ખાને  દિવાના ફિલ્મથી બોલીવુડમાં ફિલ્મ ક્ષેત્રે અભિનયના ઓઝસ પાથર્યા હતા,અને ત્યારથી લઈને વર્તમાન સમયમાં અનેક સુપર હિટ ફિલ્મો થકી કિંગ ખાને મહત્વના એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

    રઇસ ફિલ્મના પ્રમોશન અર્થે શાહરુખ ખાન ભરૂચમાં આવીને ભરૂચના મહત્વના અને જાણીતા સ્થળોની મુલાકાત પણ લેશે,તેમજ આ ઉપરાંત શહેરના મોલ માં પણ હાજરી આપીને ફિલ્મના પ્રમોશન કરશે.

    વધુમાં કિંગ ખાન ભરૂચની સાથે અંકલેશ્વરની એક જાણીતી થિયેટરમાં પણ હાજરી આપશે તેમ જાણવા મળ્યુ છે.

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    ભુજ : કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું સીએમના હસ્તે ભૂમિપુજન

    કચ્છ જિલ્લાના ભુજ ખાતે નિર્માણ પામનારી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભુમિપુજન કરાયું હતું. 

    ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

    ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્ર ખ્યાતિ મેળવનાર...
    video

    સુરત : બેંક મેનેજર યુવક અને તબીબ યુવતીએ કર્યા અનોખી રીતે લગ્ન

    સાંપ્રત સમયમાં લગ્ન સમારંભોમાં થતો ખર્ચ કેટલાય પરિવારોને પોસાાતો નથી ત્યારે અમદાવાદની તબીબ યુવતી અને સુરતના બેંક મેનેજરે સાદાઇથી લગ્ન કરી સમાજમાં અનોખો રાહ...

    સાપુતારાનાં નવાગામ ખાતે પણ ડુંગરદેવ માવલીની પૂજા અર્ચના સાથે ઉત્સવનો હર્ષભેર પ્રારંભ

    ગિરિમથક સાપુતારાનાં નવાગામ ખાતે આદિવાસીઓનાં પરંપરાગત ડુંગરદેવની પૂજા અર્ચના ઉત્સવનો હર્ષભેર પ્રારંભ કરાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ...

    પાનોલી ગામેથી રૂપિયા ૫ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ૧ને ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ

    અંકલેશ્વર રૂરલ પોલીસને બાતમી મળેલ કે પાનોલી ગામના ટાંકી ફળીયામાં રહેતા શકીલ રફીક સૈયદ નાઓએ તેઓના મકાનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો...

    More Articles Like This

    - Advertisement -
    error: Content is protected !!